Gujarat/ ગાંધીનગરમાં વિદેશ મોકલવાની લાલચે કરી છેતરપીંડી , ગાંધીનગર રેન્જ IG અને SPની કાર્યવાહી , અભય ચુડાસમા અને મયુર ચુડાસમાની કાર્યવાહી , ગેરકાયદે ગોંધી રાખી બંદુકની અણીએ ડરાવ્યા , ડરાવી ધમકાવીવને રૂપિયા પડાવતી ગેંગ ઝડપાઇ , CMના માર્ગદર્શન બાદ પોલીસની કાર્યવાહી , રૂપિયા પડાવવા માટે આજ્ઞાત સ્થળે ગોંધી રાખ્યા , દિલ્હીની સ્પેશ્યલ સેલની પણ મદદ લેવાઇ , રેસ્ક્યૂ કરી બાળકો સહિત 15 લોકોને છેડાવ્યા , એજન્ટ રાજેશ પટેલે લોકોને કોલકત્તા, દિલ્લી મોકલ્યા , સુશિલ રોય, સતોષ રોય, કમલ સિંઘાનિયાએ લોકોને ગોંધ્યા , ગોંધી રાખેલા લોકો પર અમાનવીય ત્રાસ ગુજારાયો , પરિવારને ખોટું કહી 2.35 કરોડ જેટલી લીધી ખંડણી , દિલ્હી અને કોલકત્તાથી ગેંગની ચુંગાલમાંથી છોડાવ્યા

Breaking News