Gujarat/
ગાંધીનગરમાં વિદેશ મોકલવાની લાલચે કરી છેતરપીંડી, ગેરકાયદે ગોંધી રાખી બંદુકની અણીએ ડરાવ્યા, ડરાવી ધમકાવીને રૂપિયા પડાવતી ગેંગ ઝડપાઇ, CMના માર્ગદર્શન બાદ પોલીસની કાર્યવાહી, રૂપિયા પડાવવા માટે આજ્ઞાત સ્થળે ગોંધી રાખ્યા, દિલ્હીની સ્પેશ્યલ સેલની પણ મદદ લેવાઇ, રેસ્ક્યૂ કરી બાળકો સહિત 15 લોકોને છોડાવ્યા, એજન્ટ રાજેશ પટેલે લોકોને કોલકત્તા, દિલ્લી મોકલ્યા, સુશિલ રોય, સતોષ રોય, કમલ સિંઘાનિયાએ લોકોને ગોંધ્યા, ગોંધી રાખેલા લોકો પર અમાનવીય ત્રાસ ગુજારાયો, ગાંધીનગર રેન્જ IG અને SPની કાર્યવાહી, અભય ચુડાસમા અને મયુર ચુડાસમાની કાર્યવાહી, પરિવારને ખોટું કહી 2.35 કરોડ જેટલી લીધી ખંડણી, દિલ્હી અને કોલકત્તાથી ગેંગની ચુંગાલમાંથી છોડાવ્યા
