Gujarat/ શિક્ષણને લઇ રાજ્ય સરકારનો મોટો નિર્ણય, 10 હજાર પ્રવાસી શિક્ષકોની થશે ભરતી, રાજ્ય સરકારે 10.50 કરોડની કરી ફાળવણી, તાત્કાલિક નિયુક્તિ કરવાનો શિક્ષણ મંત્રીનો હુકમ, શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીનો નિર્ણય, શૈક્ષણિક ગુણવત્તા સુધારવા લેવાયો નિર્ણય

Breaking News