Gujarat/
ધાનેરા કોંગ્રેસના ધારાસભ્ય આંદોલનના મૂડમાં, નર્મદા કેનાલનું પાણી પહોંચાડવા કરી માંગ, MLA નથાભાઈ પટેલે મુખ્યમંત્રીને લખ્યો પત્ર, બનાસકાંઠા જિ. મા પાણી પહોંચાડવા કરી માંગ, નવી કેનાલો, પાઈપલાઈન માટે બજેટમાં સમાવેશ કરવા માંગ, 28 તારીખે પાલનપુરમા મૌન રેલીનું આયોજન, ખેડૂતોને રેલીમા જોડાવવા અપીલ કરાઈ, જો બજેટમાં માં સમાવેશ નહીં કરાય તો આપી ચીમકી, વિધાનસભાનો ઘેરાવ કરવાની આપી ચીમકી
