Gujarat/
જૂનાગઢ: છોડાવડી ગામે વાસ્મો યોજનામાં આક્ષેપ, ૩૦ટકા જેટલું કામ બાકી હોવાનો ગ્રામજનોનો આક્ષેપ, પાણીની કામગીરી અધૂરી છતાં પૂર્ણ બતાવ્યાના આક્ષેપ, જૂનાગઢની સ્થાનિક એજન્સી કરી રહી છે કામ, કામો વેહલી તકે પૂર્ણ કરવા ગામજનોની માંગ
