ahmedavad/ મોબાઈલ ચોરને લોકોએ માર માર્યો, ફોટો થયો વાયરલ

અમદાવાદ મોબાઈલ ચોરને લોકોએ માર માર્યો મોબાઈલ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ ગોળ લીમડાનો બનાવ હોવાની ચર્ચા બે લોકોને બાંધી દીધા હોવાના ફોટો પણ વાયરલ મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ – દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી […]

Breaking News

અમદાવાદ મોબાઈલ ચોરને લોકોએ માર માર્યો
મોબાઈલ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
ગોળ લીમડાનો બનાવ હોવાની ચર્ચા
બે લોકોને બાંધી દીધા હોવાના ફોટો પણ વાયરલ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…