International/ સુરેન્દ્રનગરના 3 વિદ્યાર્થીઓ ફસાયા યુક્રેનમાં, જોરાવરનગરના 2 વિદ્યાર્થીઓ ફસાયા, રતનપર વિસ્તારનો એક વિદ્યાર્થી ફસાયો, કીમ મેટ્રો સ્ટે. પર વિદ્યાર્થીઓએ લીધો આશરો, રાજ્યના 12 વિદ્યાર્થીઓ પણ ફસાયા, વિદ્યાર્થીઓ ફસાતા ઝાલાવાડમાં ચિંતાનું મોજૂ

Breaking News