Gujarat/
વડાપ્રધાન મોદીએ કરી પુતિન સાથે વાત, યુક્રેન સંકટ પર બન્ને દિગ્ગજો વચ્ચે વાત, મોદીએ ભારતીયોની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો, વાતચીતથી મુદ્દો ઉકેલવાની સલાહ આપી, મોદીએ હિંસાનો રસ્તો છોડવાની અપીલ કરી, પુતિને મોદીને વર્તમાન સ્થિતિની જાણકારી આપી
