Gujarat/ અમદાવાદ: CBIની મોટી કાર્યવાહી , 15 લાખની લાંચ માંગવા મામલે કાર્યવાહી , ખાનગી કંપની મેનેજરની કરી ધરપકડ , મુંબઇની એક કંપનીને ટેન્ડર માટે માંગી લાંચ ,  અમદાવાદમાં હવાલા મારફતે લાંચ લેતા ઝડપાયો , CBI દ્વારા મુંબઈ અમદાવાદ પટનામાં સર્ચ ઓપરેશન , આરોપીને CBI ની સ્પેશિયલ કોર્ટમાં કરાશે રજૂ , ચીફ પ્રોજેકટ ડાયરેકટર W/R સહિત બે વ્યક્તિની ધરપકડ

Breaking News