Gujarat/
અમદાવાદમાં PAAS ની બેઠક, હાર્દિક,અલ્પેશ, ગોપાલ ઈટાલિયાની હાજરી, પાટીદારો સામેના કેસ પાછા ખેંચવાની માગ, સરકારને ઘેરવાની રણનીતિ, મુખ્યમંત્રીએ ત્રણ મહિનાનું આશ્વાસન આપ્યું હતું, ત્રણ મહિના પૂર્ણ થતાં બેઠક મળી
