Gujarat/ સુરતના વેસુમાં સિદ્ધિ એલિપ બિલ્ડીંગની ઘટના,  બિલ્ડીંગમાં મધપુળો પાડવા જતા વ્યક્તિ ફસાયો,  દોરડા વડે નીચે ઉતરતા વ્યક્તિ ફસાયો,  ફાયર વિભાગ દ્વારા વ્યક્તિનું કર્યુ રેસ્ક્યુ,  વ્યક્તિને મધમાખીઓએ માર્યા ડંખ,  વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો

Breaking News