Gujarat/
રાજ્યની તમામ રજીસ્ટાર કચેરી શનિવારે રહેશે ચાલુ, રજાના દિવસે દસ્તાવેજ નોંધણી શરૂ રાખવાનો નિર્ણય, દસ્તાવેજ નોંધણીમાં વેટિંગ વધતા લેવાયો નિર્ણય, 12 માર્ચે શનિવારે દસ્તાવેજ નોંધણી કરી શકાશે
