National/
ઉત્તરાખંડના પૂર્વ સીએમ હરીશ રાવતની હાર, 16 હજાર મતે ભાજપના ઉમેદવારે હરાવ્યા, કોંગ્રેસના CMપદના ઉમેદવાર હતા રાવત, ભાજપના મોહન બિશ્તે જોરદાર જીત મેળવી, લાલકુવા બેઠક પરથી હરીશ રાવતની હાર
