Gujarat/
વડોદરાઃ MS યુનિ.માં વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન, ઓફલાઇન શિક્ષણ શરૂ થતા વિદ્યાર્થીઓમાં રોષ, અધ્યાપકોની અછત હોવાનો વિદ્યાર્થીઓનો આરોપ, ઓનલાઇન શિક્ષણ ચાલુ રાખવા વિદ્યાર્થીઓની માગ, વિદ્યાર્થીઓનું યુનિ. હેડ ઓફિસ બહાર વિરોધ
