Gujarat/
સરકારે અદાણી પાવર પાસેથી પ્રતિ યુનિટ 2.89 રૂપિયાના બદલે 3.52 રૂપિયા ચુકવ્યાનો કૉંગ્રેસનો આરોપ… ઊર્જા મંત્રીએ કહ્યુ- 3.39 પૈસા પ્રતિ યુનિટ ખરીદીએ છીએ વીજળી
