Gujarat/ આજે ફરીથી પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા, પેટ્રોલમાં 50 પૈસા, ડીઝલમાં 55 પૈસા વધ્યા, 6 દિવસમાં પાંચમી વાર ઈંધણના ભાવ વધ્યા, 5 દિ’માં પેટ્રોલ-ડીઝલ 3.70 રૂપિયા મોંઘુ થયું, દિલ્હી: પેટ્રોલ રૂ. 99.11, ડીઝલ રૂ. 90.42, મૂડીઝનો દાવો, ધીરેધીરે વધશે ભાવ, 2.25 અબજ ડોલરના રેવન્યૂનું થયું છે નુકસાન, પેટ્રોલ-ડીઝલને GST હેઠળ લાવો: PHDCC

Breaking News