Gujarat/ આજે ધો. 10-12 બોર્ડની પરીક્ષા, રાજકોટમાં કુલ 70 હજારથી વધુ વિદ્યાર્થી આપશે પરીક્ષા, રાજકોટના ધો.10 ના 46,839 વિદ્યાર્થીઓ, ધો.12 ના 30391 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા, ધો. 12 સામાન્ય પ્રવાહના 23,292 વિદ્યાર્થીઓ, ધો. 12 વિ.પ્રવાહના 7099 વિદ્યાર્થીઓ

Breaking News