Gujarat/
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની મુલાકાતે જીતુ વાઘાણી, જીતુ વાઘાણીએ ઓનલાઇન મોનિટરીંગ કર્યું, ધો. 10-12ની પરીક્ષાની વ્યવસ્થાનું કર્યું મોનિટરીંગ, પેપર લીક જેવી ઘટનાઓના બને તે માટે બંદોબસ્ત, ધો. 10-12ની પરીક્ષાની વ્યવસ્થાનું કર્યું મોનિટરિંગ
