Gandhinagar News/ ગુજરાત કોંગ્રેસના મહામંત્રી રાજેશ સોનીની સાયબર ક્રાઈમે ધરપકડ કરી

રાજ્ય સાયબર ક્રાઇમ દ્વારા આ મામલાની વધુ તપાસ કરવામાં આવી છે. 

Top Stories Gandhinagar Gujarat Breaking News

Gandhinagar News: ગુજરાત કોંગ્રેસના મહામંત્રી રાજેશ સોની (Rajesh Soni)ની સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે. કોંગ્રેસના નેતા હેમાંગ રાવલે (Hemang Raval) પોસ્ટ કરીને આ અંગે માહિતી આપી છે.

ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress)ના મહામંત્રી રાજેશ સોનીની સ્ટેટ સાયબર ક્રાઈમે (State Cyber Crime) મોડી રાત્રે ધરપકડ કરી છે. સૂત્રો મુજબ, વર્ષ 2024 માં સોશિયલ મીડિયા (Social Media Post) પર પોસ્ટ કરવા બદલ તેમની ધરપકડ કરવામાં આવી હતી. એવી પણ અટકળો છે કે કોંગ્રેસ નેતાની પત્નીની આ ધરપકડ રાજકીય દબાણ હેઠળ કરવામાં આવી છે. રાજ્ય સાયબર ક્રાઇમ દ્વારા આ મામલાની વધુ તપાસ કરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદ સાયબર ક્રાઇમે વધુ એક કોલસેન્ટર ઝડપ્યું

આ પણ વાંચો:મોડાસાના પ્રાંત અધિકારીની સાયબર ક્રાઇમે કરી ધરપકડ,યુવતીને અશ્લીલ મેસેજ મોકલવાનો આરોપ

આ પણ વાંચો:ઈમેઈલ આઈડી હેક કરી કરોડોની ઠગાઈ કરતી ગેંગના સાગરીતને સાયબર ક્રાઇમે દબોચ્યો,