Gujarat/
વડોદરાઃ ઇન્કમટેક્સનું સર્ચ ઓપરેશન, બિલ્ડર આર્કિટેક ગ્રુપના મળ્યા બેનામી વ્યવહાર, 110 કરોડના બેનામી વ્યવહાર મળ્યા, સીલ કરાયા 25 બેંક લોકરની પણ તપાસ ચાલુ, ઇન્કમટેક્સ વિભાગે 35 સ્થળે કરી તપાસ
