Gujarat/
સુરતઃ IT વિભાગના કર્મચારીઓ હડતાળ પર, બે દિવસીય હડતાળ પર છે કર્મચારીઓ, સમય પર પ્રમોશન સાથે ના પ્રશ્નો મુદ્દે હડતાળ, જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવે, 18 મહિનાનું મોંઘવારી ભથ્થું આપવામાં આવે, ખાલી જગ્યાઓની ભરતી કરવામાં આવે
