Nepal In accident/ નેપાળમાં મોટો અકસ્માત, 40 મુસાફરોને લઈને જતી ભારતીય બસ નદીમાં પડી, 14 મુસાફરોના મોત, 16ને બચાવી લેવાયા

40 મુસાફરોને લઈને જતી એક ભારતીય બસ નેપાળની મર્સ્યાંગડી નદીમાં પડી હતી. આ અકસ્માત તનાહુન જિલ્લામાં થયો હતો. તનાહુન જિલ્લા પોલીસ કચેરીના ડીએસપી દીપકુમાર રાયાએ અકસ્માતની પુષ્ટિ કરતા જણાવ્યું કે નંબર પ્લેટ UP FT 7623 વાળી બસ નદીમાં પડી છે.

Top Stories World Breaking News

Nepal accident: 40 મુસાફરોને લઈને જતી એક ભારતીય બસ નેપાળની મર્સ્યાંગડી નદીમાં પડી હતી. આ અકસ્માત તનાહુન જિલ્લામાં થયો હતો. તનાહુન જિલ્લા પોલીસ કચેરીના ડીએસપી દીપકુમાર રાયાએ અકસ્માતની પુષ્ટિ કરતા જણાવ્યું કે નંબર પ્લેટ UP FT 7623 વાળી બસ નદીમાં પડી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ બસ પોખરાથી કાઠમંડુ જઈ રહી હતી.

મળતી માહિતી મુજબ યુપી નંબરવાળી આ બસ પોખરાથી કાઠમંડુ જઈ રહી હતી. દરમિયાન તે તનાહુન જિલ્લાની મર્સ્યાંગદી નદીમાં પડી હતી. બસમાં કુલ 40 મુસાફરો સવાર હતા. 14ના મોત થયા છે જ્યારે 16 મુસાફરોને બચાવી લેવાયા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: નેપાળના વિદેશ મંત્રી અર્જુ રાણા દેઉબા ભારત મુલાકાતે, વિદેશમંત્રી સાથે મહત્વના મુદ્દાઓ પર ચર્ચા

આ પણ વાંચો:નેપાળ વિમાન દુર્ઘટનાઃ વિમાનમાં સવાર 19માંથી 18ના મોત, અકસ્માતમાં બચી ગયેલા પાયલટની તસવીર સામે આવી 

આ પણ વાંચો:નેપાળના ત્રિભુવન એરપોર્ટ પર ટેકઓફ દરમિયાન પ્લેન ક્રેશ, 15 નાં મોત