Gujarat/
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ફરી આવશે ગુજરાત, 10મી એપ્રિલે દ્વારકામાં દ્વારકાધીશના દર્શન કરશે, રામ નવમીના દિવસે દ્વારકા જિલ્લાના પ્રવાસે, દ્વારકા બાદ પોરબંદરનો પ્રવાસ કરશે રાષ્ટ્રપતિ, પોરબંદરના માધવપુર મેળાનો પ્રારંભ કરાવશે
