Gujarat/
ગીરસોમનાથ અને જૂનાગઢ જી.માં દીપડાના હુમલાના બનાવ, 2 વર્ષમાં દીપડાના માણસ ઉપર 85 હુમલાઓના બનાવ, દીપડાના હુમલાના 9 વ્યક્તિઓના મૃત્યુ થયા, બંને જિલ્લામાં 79 વ્યક્તિઓ ઘાયલ થયા, ભગાભાઇ બારડના પ્રશ્નમાં સરકારનો જવાબ
