Gujarat/
બનાસકાંઠાના દિયોદરમાં ખેડૂતોના ધરણાં સમેટાયા, જેટકો અધિકારીએ આઠ કલાક વીજળીની ખાતરી આપી, સાત દિવસથી ચાલતા ધરણાંનો આખરે અંત, અપૂરતી વીજળી મુદ્દે ચાલતા હતા ધરણાં, જેટકો અધિકારી અને ખેડૂતો વચ્ચે સમાધાન
