Gujarat/
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાત, એપ્રિલ મહિનામાં અમિત શાહ આવશે ગુજરાત, અમિત શાહના ગુજરાત પ્રવાસને લઇને તૈયારીઓ, સંસદીય વિસ્તારમાં વિવિધ લોકાર્પણ આપી શકે હાજરી, જનસભાને સંબોધન પણ કરી શકે છે અમિત શાહ
