Gujarat/
મહેસાણાઃ ઉનાવા પેપર કોપી કેસ મામલો, 8 આરોપીના રિમાન્ડ પૂર્ણ થતાં ઊંઝા કોર્ટમાં રજૂ, આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા, આરોપીઓએ જામીન માટે કરી હતી આરજી, કોર્ટે જામીન અરજીનો ચુકાદો અનામત રાખ્યો, સોમવાર ઉપર જામીન અરજીનો ચુકાદો અનામત
