Gujarat/
આકાશમાં જોવા મળેલા અગનગોળાનો ભેદ ઉકેલાયો, ચીનના રોકેટનો ભાગ હોવાનો દાવો, અમેરિકી વૈજ્ઞાનિકે કર્યો દાવો, ચેંગ ઝેન 3B નામના રોકેટનો ભાગ હોવાનો દાવો, મહારાષ્ટ્રના ચંદ્રપુર ગામ નજીક પડ્યો હતો પદાર્થ, મોટી રિંગ અને ગેસના સિલિન્ડર જેવો પદાર્થ પડ્યો, પદાર્થ પડતાં ખેતરમાં લાગી ગઈ હતી આગ
