Gujarat/
સરકારી ડોકટરની હડતાલ વેગવાન, મ્યુનિ. મેડિકલ કોલેજનું સમર્થન, એનએચએલ મેડિકલ કોલેજમાં દેખાવો, ડોકટરની હડતાલનો આજે ત્રીજો દિવસ, ચોથી વખત હડતાલના માર્ગે તબીબો, તબીબી હડતાલના કારણે દર્દીઓ ત્રસ્ત, સરકારી હોસ્પિટલોમાં તબીબીસેવા ખોરંભે
