National/ બેંગાલુરુની 7 શાળાઓમાં બોમ્બ મૂકાયાની ધમકી, શાળાઓમાંથી વિદ્યાર્થીઓને બહાર લવાયા, શાળાઓને ઇમેલથી અપાઇ હતી ધમકી, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ શાળાઓમાં પહોંચ્યો, તમામ સ્કૂલોમાં સઘન ચેકિંગ હાથ ધરાયું April 8, 2022parth amin Breaking News