Gujarat/
જૂનાગઢઃ કોયલાણા ગામે નજીક નેશનલ હાઇ વે પર અકસ્માત, 2 બાઇક ચાલકના મોત અને 1 સારવાર અર્થે, કાર ચાલ બોડની પરિક્ષા આપવા જતો હતો, કાર અને બાઇક વચ્ચે સર્જાયો અકસ્માત, કારે અકસ્માતમાં 2 બાઇકને લીધા અડફેટે, પોલીસે તપાસ હાથ ધરી
