Gujarat/
દ. ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર, DGVCL દ્વારા અપાશે 6 કલાક વીજળી, 8 કલાકને બદલે 6 કલાક વીજળી આપવાની જાહેરાત, DGVCL દ્વારા ખેડૂતોને SMS દ્વારા કરાઇ જાણ, અપૂરતી વીજળીને કારણે નુક્શાન થવાની આશંકા, મુકેશ પટેલે 8 કલાક વીજળી આપવાની કરી જાહેરાત, ગત અઠવાડિયે મુકેશ પટેલે કરી હતી જાહેરાત, રાજ્યકક્ષાના ઉર્જા મંત્રી છે મુકેશ પટેલ, ટુંક સમયમાં જ બીજો નિર્ણય કરતા ખેડૂતોમાં રોષ
