Gujarat/
હિંમતનગરઃ રામનવમીના દિવસે થયેલ ઘર્ષણ મામલો, હિંમતનગર હિંસા કેસમાં રિમાંડ કરાયા મંજૂર, 11 આરોપીઓના 16 એપ્રિલ સુધીના રિમાંડ મંજૂર, 7 દિવસના રિમાંડની કરાઈ હતી માંગણી, 40 આરોપીની પોલીસે કરી છે ધરપકડ
