Gujarat/
વડોદરાઃ ચોથા વર્ગના કર્મચારી હડતાળ પર, કોર્પો. સંચાલિત પ્રા.શિક્ષણ સમિતિના કર્મીઓની હડતાળ, ભરતી થયેલા કર્મીઓને કાયમી નહીં કરાતા વિરોધ, 570માંથી અત્યાર સુધી 400 કર્મી થયા નિવૃત, 170 કર્મીઓ ફરજ પર જે 2025 સુધીમાં થશે નિવૃત
