Gujarat/
બનાસકાંઠા: પરિવારનો સામુહિક આપઘાત, થરાદની કેનાલમાં 4 લોકોની મોતની છલાંગ, પીલુડાંના પરિવારે કર્યો સામુહિક આપઘાત, પતિ,પત્ની, બે બાળકો કેનાલમાં કૂદયા, અગમ્ય કારણોથી પીલુડાંના કુટુંબનો આપઘાત, ફાયર વિભાગે 2 મૃતદેહો કાઢયા બહાર, પરિવારના આપઘાતનું કારણ અકબંધ
