Gujarat/
સુરતઃગેરકાયદેસર બાયોડીઝલનો કારોબાર યથાવત, ગ્રામ્ય વિસ્તારમાંથી ઝડપાયું શંકાસ્પદ બાયોડીઝલ, કોસંબા પોલીસે 1,700 લીટર જ્વલનશીલ પ્રવાહી ઝડપ્યું, ધામડોદ ગામની સીમમાં મળ્યું જ્વલનશીલ પ્રવાહી
