Gujarat/
સુરતઃ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાના ફાટ્યા બેનર, કડોદરા ખાતે લાગાવેલા બેનરો ફાટ્યા, અજાણ્યા તખીરખોરોએ રાત્રી દરમ્યાન ફાળ્યા બેનરો, આગામી તા.7ના રોજ જે.પી.નડ્ડા પધારવાના છે કડોદરા, ભાજપે પોલીસ ફરિયાદ આપવાની હાથધરી તજવીજ
