Gujarat/
અમદાવાદ : હોસ્પિ.મેનેજમેન્ટની બેદરકારીથી મૃત્યુનો મામલો, પુષ્પાબહેનને રૂ. 5 લાખનું વળતર ચૂકવવા આદેશ, કન્ઝ્યુમર કોર્ટે એમપી શાહ કેન્સર હોસ્પિ.ને કર્યો આદેશ, 15 વર્ષ પહેલા તેણીનું થયું હતું મૃત્યુ, હોસ્પિ.ની બેદરકારી પુરવાર થતા કોર્ટનો ચુકાદો, 15 વર્ષની લડત બાદ પરિવારને મળી જીત
