Gujarat/
અમદાવાદઃ અનઅધિકૃત બાંધકામ તોડવાનો મામલો, રાજ્ય સરકારે હાલમાં નિર્ણય રાખ્યો મોકૂફ, અમિત શાહની દરમિયાનગીરીના કારણે મોકૂફ, હાઉસિંગના રહીશોએ અમિત શાહ,CMને કરી રજૂઆત, સંપૂર્ણ અભ્યાસ બાદ બાંધકામ તોડવા CMની સૂચના
