Gujarat/
વડોદરા મેયરના નામે કરાઈ છેતરપિંડી, પાલિકા અધિકારી સાથે કરી છેતરપિંડી, મેયરના નામે આસિ.મ્યુ.કમિશનર છેતરાયા, કેયુર રોકડીયાના નામે 50 હજાર માગ્યા, મેયરના ફોટાનો ઉપયોગ કરી છેતરપિંડી
