Gujarat/ રાજકોટઃ ગોંડલ શહેરમાં તસ્કરો બેફામ, શહેરમાં અલગ અગલ મકાનોને બનાવ્યા નિશાન, મકાન માલિક પર પથ્થર મારો,લાકડી વડે હુમલો, આશરે 10 જેટલા બુકાની ધારી શખ્સોએ કર્યો હુમલો, અન્ય એક જગ્યાએ મહિલાને છરી બતાવી લૂંટ, હુમલામાં નરેશભાઈ પાલને છાતીમાં પહોંચી ઈજા, ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિ.માં કરાયા દાખલ, શ્રીનાથજી અને શિવમ સોસાયટીમાં થઈ ચોરી, સમગ્ર ઘટનાને પગલે પોલીસે હાથધરી તપાસ

Breaking News