Gujarat/ જામનગરઃ મ.ન.પા. સ્ટેન્ડિંગ કમિટીની બેઠક, બેઠકમાં નવી કાર લેવાની આપી મંજૂરી, 50 લાખના ખર્ચે બે નવી ઇનોવા લેવાશે, લાલપુર બાયપાસ નજીક 65 કરોડના ખર્ચે ઓવરબ્રિજ, ઓવરબ્રિજની મંજૂરીને સૈદ્ધાંતિક સ્વીકારાઈ

Breaking News