Gujarat/
અરવલ્લીઃ સરડોઇ ડુંગર વિસ્તારમાં આગ યથાવત, 6 કલાકથી ડુંગરથી જંગલ વિસ્તારમાં પહોંચી આગ, અંદાજિત 100 હેકટર વિસ્તારમાં આગે કર્યું નુકશાન, હજુ પણ કેટલીક જગ્યાએ આગ યથાવત્, ફોરેસ્ટ વિભાગની 5 ટિમો કરી રહી છે કાર્યવાહી, વનરાજી સાથે મૂંગા વન્યજીવો આગમાં હોમાયા
