Gujarat/
રાજકોટઃ AAP નેતાઓ સાથે કેજરીવાલની મિટિંગ, ઇમ્પરિયલ હોટલમાં અરવિંદ કેજરીવાલની મિટિંગ, સૌરાષ્ટ્રમાં AAP નેતાઓ સાખે 2 કલાકથી ગુપ્ત મિટિંગ, અરવિંદ કેજરીવાલ રાજકોટમાં નહીં કરે પ્રેસ કોન્ફરન્સ, કેજરીવાલ માત્ર સભા કરશેઃ ગોપાલ ઇટાલીયા
