Gujarat/ મહીસાગર: નરેગા યોજનાની ગેરરીતિ, બાળકો મજૂરી કરતાનો વિડીયો સામે આવ્યો, માથે તગારા મૂકી બાળકોને મજૂરી કરાવાઇ, કડાણા તાલુકાના વેલણવાડા ગામની ઘટના, શાખા આસિસ્ટન્ટની હાજરીમાં જ બની ઘટના, સરકારી તંત્રની હાજરીમાં બાળકો કરી રહ્યા છે મજૂરી

Breaking News