દુર્ઘટના/ પાટણમાં મકાનની દીવાલ ધરાશાયી થતાં પતિનું મોત, પત્નીને થઈ ગંભીર ઇજા

પાટણના ખિજડીયારી ગામે મકાનની દીવાલ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. અહીં મકાનની દીવાલ ધરાશાયી થઈ ત્યારે ઘરમાં પતિ-પત્ની દટાયા હતા.

Gujarat Others
પાટણમાં
  • પાટણઃ ખિજડીયારી ગામે મકાનની દીવાલ ધરાશાયી
  • દીવાલ ધરાશાયી થતાં પતિ પત્ની દટાયા
  • સ્થાનિકો દ્વારા પતિ પત્નીને બહાર કઢાયા
  • પતિનું મોત, પત્નીને ઈજા
  • પત્નીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ

રાજ્યમાં અવાર-નવાર મકાનની દીવાલ ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે ફરી એકવાર આવી ઘટના સામે આવી છે. પાટણના ખિજડીયારી ગામે મકાનની દીવાલ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. અહીં મકાનની દીવાલ ધરાશાયી થઈ ત્યારે ઘરમાં પતિ-પત્ની દટાયા હતા. જેઓને સ્થાનિકો દ્વારા પતિ-પત્નીને બહાર કઢાયા હતા. આ ઘટનામાં પતિનું મોત થયું છે, જ્યારે પત્નીને ઈજા થતાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઇ હતી.

આ પણ વાંચો:ગુજરાતના આ ડૉક્ટર દંપતી એ માઉન્ટ એવરેસ્ટ સર કરીને બનાવ્યો નવો રેકોર્ડ

આ પણ વાંચો:પાલનપુરના કાણોદર નજીક લકઝરી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 3 લોકોના મોત,10થી વધુ

આ પણ વાંચો:લીંબડીના નાની કઠેચી ગામના 13 હજાર લોકો અને 6 હજાર માલઢોર પાણી માટે વલખાં મારે છે

આ પણ વાંચો: ગુજરાતમાં 2 વર્ષના બાળક અને 100 વર્ષના વૃદ્ધની કરાઈ મોતિયાની સર્જરી