Gujarat/ સુરતઃ નવી સિવિલ હોસ્પિ.ને મેજર સર્જરીની જરૂર, હોસ્પિ.ના ઓપરેશન થિયેટરને સર્જરીની જરૂર, કુલ 24 ઓપરેશન થિયેટરમાં ૭૦થી વધુ સમસ્યાઓ, પાણી લીકેજ સહિતને અનેક સમસ્યાઓ, કેટલાક ઓપરેશન ટેબલ ખરાબ હોવાની પણ ફરિયાદ, અનેક ફરિયાદો મળી પરંતું હજુ સુધી નથી આવ્યો કોઇ ઉકેલ, રાજ્ય આરોગ્ય વિભાગે તંત્રનો કર્યો લુલો બચાવ, કોઇ સમસ્યાનો ઉકેલ નહીં થતા કરશે લેખિતમાં રજૂઆત, કોન્ટ્રાક્ટરોને બિલ બાકી હોવાથી કામગીરી પ્રમાણમાં ઢીલી

Breaking News