Gujarat/
ભાવનગરના વલ્લભીપુર નગરપાલિકામાં ભડકો, ભાજપના 5 નગરસેવકોએ આપ્યા રાજીનામાં, નગરસેવકોએ ચેરમેન પદથી રાજીનામાં આપ્યા, નપામાં 24માંથી 21 સભ્ય ભાજપના હોવા છતા રાજીનામાં, પ્રમુખ અને ઉપપ્રમુખથી સભ્યો નારાજ હોવાનું સામે આવ્યું, રાજીનામા આપતા વલ્લભીપુરનું રાજકારણ ગરમાયું
