Gujarat/ હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં આગામી 5 દિવસ ગરમી રહેશે યથાવત, અમદાવાદ, ગાંધીનગરમાં ગરમી 44 ડિગ્રીને પાર રહેશે, સૌરાષ્ટ્ર,કચ્છમાં પણ ગરમી 43 ડિગ્રીને પાર રહેશે, ઉત્તર અને મધ્ય ગુજ.માં પણ ગરમી રહેશે યથાવત May 18, 2022parth amin Breaking News