Gujarat/
વિવાદાસ્પદ ટિપ્પણીનો મામલો, AIMIM નેતાની ધરપકડ કરાઈ, શિવલિંગ પર અશ્લિલ ટિપ્પણી કરી હતી, ટિપ્પણીને પગલે તેની સામે ફરિયાદ નોંધાઇ હતી, દાનિશ કુરેશીને આજે 12 વાગે મેટ્રો કોર્ટમાં રજૂ કરાશે
